ડાંગ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારે ખોટું સોંગદનામું રજૂ કર્યું હોવાની ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસી ઉમેદવાર અને ડમી ઉમેદવારની ઉમેદવારી રદ કરવા લેખિત રજૂઆત કરતા ડાંગમાં રાજકીય માહોલ ગરમાયો છે.

સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ કરવા અરજી કરી છે. કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા કરવામાં આવેલી એફિડેવિટમાં ૫૩ જેટલી ભૂલો હોવાની માહિતી આપી છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારીને અપીલ કરી હતી.
READ ALSO
- અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું
- કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ
- 145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે
- Twitter નથી માની રહ્યું IT Rules? સરકારે આપી છેલ્લી તક, લેવાઈ શકે છે એક્શન
- યુવતીને રોડ પર ઉભી રાખીને કિસ કરવાની કરી માંગ, ના પાડતા કર્યુ શરમજનક કૃત્ય