GSTV
Home » News » જસદણમાં જિલ્લા શિક્ષણાધિકારીની મોટી કાર્યવાહી, 400 વિદ્યાર્થી ધરાવતી ડમી સ્કૂલ ઝડપી

જસદણમાં જિલ્લા શિક્ષણાધિકારીની મોટી કાર્યવાહી, 400 વિદ્યાર્થી ધરાવતી ડમી સ્કૂલ ઝડપી

જસદણમાં જિલ્લા શિક્ષણાધિકારીએ ડમી સ્કૂલ ઝડપી પાડી છે. અલ્ટ્રા માય સ્કૂલ નામની શાળા વગર મંજૂરીએ ધોરણ 9ના ચાર વર્ગ, ધોરણ 1૦ના બે વર્ગ અને ધોરણ 11ના બે વર્ગ શરૂ કરી દીધા હતા. જે અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ શાળા જસદણ અમદાવાદ હાઇવે પર આવેલી છે. જેમાં ચેકિંગ કરાતા કુલ 400 વિધાર્થીઓને એડમિશન આપી દેવાયા હત. જે બાદ આ શાળાને નોટિસ ફટકારીને રાજ્ય શિક્ષણ બોર્ડને રિપોર્ટ સોપવાની તજવીજ શરુ કરી દેવાય છે. તો આ શાળાના સંચાલકો લીલાપરના વતની હોવાનું સામે આવ્યુ છે.

READ ALSO

Related posts

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva

સ્યૂસાઇડ નોટ લખીને લાપતા થયેલા અમદાવાદના બે કોન્સ્ટેબલના પરિવારોએ કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!