GSTV
Home » News » પ્રભાસની ફિલ્મ સાહોમાં શ્રદ્ધા કપૂર સિવાય હશે આ Hot મૉડલ, જુઓ ગ્લેમરસ તસ્વીરો

પ્રભાસની ફિલ્મ સાહોમાં શ્રદ્ધા કપૂર સિવાય હશે આ Hot મૉડલ, જુઓ ગ્લેમરસ તસ્વીરો

બાહૂબલી સ્ટાર પ્રભાસ ટૂંક સમયમાં ફિલ્મ સાહોમાં જોવા મળશે. જેમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે. તો આ મલ્ટીસ્ટાર ફિલ્મમાં મૉડલ દામિની ચોપડા પણ ડેબ્યુ કરી રહી છે.

View this post on Instagram

🦄 Muah – sanju Photo- @sandeepgroverofficial

A post shared by Damini Chopra (@daminichopraa) on

ટૉલીવુડ સુપરસ્ટાર પ્રભાસ ટૂંક સમયમાં જ નીલ નિતિન મુકેશ અને શ્રદ્ધા કપૂરની સાથે સાહોમાં જોવા મળશે. આ ખૂબપ્રતીક્ષિત ફિલ્મોમાંથી એક છે. મોટા બજેટની આ ફિલ્મ એકસાથે ત્રણ ભાષાઓમાં શૂટ થઇ રહી છે.

View this post on Instagram

🦇 Photo – @sandeepgroverofficial Muah- sanju

A post shared by Damini Chopra (@daminichopraa) on

રેકોર્ડબ્રેક ફિલ્મ બાહુબલી: ધ કન્ક્લૂઝન બાદ દર્શકોને પ્રભાસ ફરી એક વખત એક્શન અવતારમાં જોવા મળશે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં પ્રભાસની સાથે મૉડલ દામિની ચોપડા પણ જોવા મળશે.

View this post on Instagram

🦄 Photographer @sandeepgroverofficial Mua @sanju

A post shared by Damini Chopra (@daminichopraa) on

આ ફિલ્મથી પોતાના અભિનયની શરૂઆત કરનારી દામિની એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

દામિની ચોપડાએ બોસ્ટનના હાવર્ડ વિશ્વ વિદ્યાલયમાંથી અંગ્રેજી સાહિત્યમાં ડીગ્રી મેળવી છે. તેઓ એક પ્રશિક્ષિત શાસ્ત્રીય નૃત્યાંગના છે.

સાહો ફિલ્મથી દામિની પોતાના અભિનયની શરૂઆત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, આ સાથે જ તેણી અન્ય બોલીવુડ પ્રોજેક્ટસની સાથે પણ વાતચીત કરી રહી છે.

સાહો ફિલ્મમાં જૈકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, મંદિરા બેદી, ચંકી પાંડે, મહેશ માંજરેકર, અરૂણ વિજય, મુરલી શર્મા જેવા કલાકારો જોવા મળશે.

દામિની બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની મોટી પ્રશંસક છે. દેવદાસ તેની મનપસંદ ફિલ્મ છે.

READ ALSO

Related posts

હવે આ કોંગ્રેસ માટે છેલ્લી તક છે, નહિંતર અમે…

Riyaz Parmar

વર્લ્ડકપ દરમિયાન ક્રિકેટર્સ સાથે રહી શકશે પત્ની અને ગર્લફ્રેન્ડ, પરંતુ BCCIએ મુકી આ શરત

Bansari

20 વર્ષ પહેલાં ઘર ઘરમાં લિપસ્ટિક અને નેઇલ પોલીશ વેચ્યા, કોણ છે આ અભિનેતા

Path Shah