GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

વાવાઝોડાની અસર: દમણમાં NDRFની ટીમો કરાઈ તૈનાત, 4 હજાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા

સંઘપ્રદેશ દમણમાં વાવાઝોડું નિસર્ગ ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી બાદ દમણ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. દમણમાં કાંઠા વિસ્તારથી લોકોને દૂર કરવાની તૈયારી સાથે 4 હજાર જેટલા લોકોને અગમચેતીરૂપે શેલ્ટર હોમમાં ખસેડયા છે.

4 હજાર જેટલા લોકોને અગમચેતીરૂપે શેલ્ટર હોમમાં ખસેડાયા

જો કે દમણના જામપોર બીચ, મોટી દમણ-નાની દમણ જેટી, દેવકા બીચ વિસ્તારનો દરિયા કાંઠો શાંત જોવા મળ્યો હતો.  આ તરફ વાવાઝોડાની અસરને કારણે દમણમાં વરસાદ થયો. વહીવટી તંત્રએ 2 NDRF ની ટીમ તૈનાત કરી છે.

નિર્સગ વાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

નિર્સગ વાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કે, સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં તેમજ દમણમાં 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે.. ત્યારે હવામાન વિભાગે આ વિસ્તારમાં સમુદ્રમાં ઉંચા મોજા ઉછવાની આગાહી પણ કરી છે.. સમુદ્રમાં સ્થિતિ ખરાબ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.. જો કે નિસર્ગ વાવાઝોડાની વધુ અસર ગુજરાત કરતા  મહારાષ્ટ્રમાં જોવા મળશે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!