GSTV
Gujarat Government Advertisement

દમણ નગરપાલિકાના કોર્પોરેટર સામે ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યાનો આરોપ

Last Updated on July 9, 2019 by Arohi

દમણ નગરપાલિકાના કોર્પોરેટર સલીમ મેમણ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. મુંબઈની એક મહિલાએ સલીમ મેમણ અને તેના સાગરિતો સમે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરી. બ્લેકમેલિંગ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે વાપી પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી સલીમ મેમણ સામે બે ફરિયાદો નોંધાઈ ચુકી છે. હાલ સલીમ મેમણ વલસાડ એસઓજીના કબજામાં રિમાન્ડ પર છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નરાધમનું પિશાચી કૃત્ય સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને લાશ ફેંકી દીધી

pratik shah

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!