GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

ત્રીજા માળેથી નીચે પટકાયું પણ બચી ગયું બાળક, આ વીડિયો જોઈને તમે કહેશો કે રામ રાખે તેને કોણ ચાખે

કહેવત છે કે, જેને રામ રાખે તેને કોણ ચાખે. કઈક આવી ઘટના દમણમાં બની છે. દમણની એક ઈમારતમાં ત્રીજા માળે રમી રહેલો બાળક નીચે પટકાતા તેનો જીવ પણ બચી ગયો. કેમ કે, આ બાળકને નીચે ઉભેલા રાહદારીઓએ કેચ કરી લીધો. આ બાળક નીચે પડતા બીજા માળની જાળીમાં અટકાયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Read Also

Related posts

રસ્તા નજીક પાર્ક કરેલા વાહનો ખાડામાં ફસાઈ જતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી

Nilesh Jethva

પાકિસ્તાનીઓના આ કૃત્યનો VIDEO થયો વાયરલ, દુનિયાની સામે શરમથી ઝુકી ગઈ PM ઈમરાન ખાનની મુંડી

Mansi Patel

Video: પશુ પંખીના ત્રાસથી ખેડૂતોના પાકને સુરક્ષિત રાખતો દેશી જુગાડ, એક વખત ટ્રાય કરવા જેવો…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!