દમણમાં કાર બેન્કમાં ઘુસી ગઈ, 11 વાગ્યા પહેલા જ કારે બેન્કના દરવાજા ખોલી નાખ્યા

સંઘપ્રદેશ દમણમાં અકસ્માતનો ભોગ બનેલી કાર બેન્કમાં ઘુસી ગઈ હતી. જોકે બેન્ક ખુલવાના સમય પહેલા આ ઘટના બનતા મોટી જાનહાની ટળી છે. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter