અમદાવાદના દસકોઇ તાલુકામાં કમોસમી વરસાદથી મોટાભાગે ડાંગરના પાકને નુકસાન થયુ છે. છેલ્લા ત્રણ દિવસમાં બે ઇંચથી વરસાદથી ખેડૂતોનો ડાંગર, કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ સારા પાકની આશાએ ડાંગર સહિતના પાકમાં જંગી ખર્ચ કર્યો હતો. જો કે આ તમામ ખર્ચ ખેડૂતના પાણીમાં ગયો છે. હાલમાં એક માત્ર ખેતી પર નભતા ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે.
READ ALSO
- ભારત-પાકિસ્તાનના ખેલાડી વચ્ચે તુતુ-મેંમેં / ‘બેટા જ્યારે તું અંડર-19 રમી રહ્યો હતો, ત્યારે તારો બાપ…, સોહેલ ખાને જૂની તકરારનો કિસ્સો કર્યો
શેર - જોશીમઠ જમીન ધસવાનો મામલો / 296 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા, કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપી જાણકારી
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?