GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

જિગ્નેશ મેવાણીએ નોંધાવી અપક્ષ ઉમેદવારી, આ બેઠક પરથી લડશે ચૂંટણી

ઉત્તર ગુજરાતની વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણીએ અપક્ષ ઉમેદવારી કરી છે. વડગામ બેઠક પર મેવાણીને કોંગ્રેસે સમર્થન આપ્યુ છે. કોંગ્રેસે તેના ઉમેદવારને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

ભાજપ સામે મોરચો માંડનારા જિગ્નેશ મેવાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો આવ્યો છે. વડગામ બેઠક પર જિગ્નેશ મેવાણીને કોંગ્રેસનું સમર્થન છે.

Related posts

CA પરીક્ષા : મે 2020ની પરીક્ષા રદ, હવે આ મહિનામાં અરજી વખતે ફી થશે માફ

Dilip Patel

જહાજ ઉડાવી શકે છે એવી ચીનની ધમકી સામે અમેરિકાએ બે યુદ્ધ જહાજ ડ્રેગન સામે મૂકી દીધા, હવે ઉડાડી બતાવો

Dilip Patel

સુરત BRTS બસ સ્ટોપમાં આગની ઘટના, ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને લીધી કાબુમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!