જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકીઓને ઠાર મારવાં આવ્યા છે. જ્યારે એક જવાન શહીદ થયો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે. પુલવામાનાદલિપોર વિસ્તારમાં અથડામણ થી હતી અને પુલવામા ખાતે કરફ્યુ લગાવી દેવાયો છે.
#UPDATE: 2 terrorists are holed up in a house in Dalipora area of Pulwama. Exchange of fire is going on. #JammuAndKashmir https://t.co/qxf5nNkmRq
— ANI (@ANI) May 16, 2019
સેના અને એસઓજીની સંયુકત ટીમને કેટલાક આતંકવાદીઓ છુપાયાના અહેવાલ મળ્યા હતા. જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયુંસસતે સમયે આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યુ હતુ.

#UPDATE Dalipora(Pulwama) encounter: Two terrorists killed, one jawan has lost his life. Operation continues https://t.co/qxf5nNkmRq
— ANI (@ANI) May 16, 2019
આ અથડામણમાં બે આતંકી ઠાર મરાયા જ્યારે ત્રણ જવાનો ઘાયલ થયા. જેમાંથી બે જવાનોને આર્મી બેઝ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યાંત તેમની સારવાર ચાલી રહી છે.
Read Also
- રામમંદિરના નામે શરૂ થઇ દાનની અનૈતિક વસૂલી, રાષ્ટ્રીય બજરંગ દળ સામે એફઆઈઆર
- આ છે દુનિયાનું સૌથી રહસ્યમય અને ડરામણું જંગલ, જેમાં લોકો અંદર ગયા પછી નથી આવતા પરત
- જાણો આ વર્ષે કયારે છે વિવાહ માટેના શુભ મુહૂર્તો, કયારે-કયારે થશે માંગલિક કાર્યો
- દેશના વિવિધ પ્રદેશો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોડતી આઠ ટ્રેનોનું પીએમ મોદીએ કર્યું ઈ-લોકાર્પણ, લીલી ઝંડી બતાવીને ટ્રેનોને કરી રવાના
- દિલ્હી: EDનું મોટું એક્શન, હવાલા કારોબારમાં સંડોવાયેલ 2 ચીની નાગરિકોની કરી ધરપકડ