GSTV

આવતીકાલથી સેવા સેતુ કાર્યક્રમની દલેર મહેંદી કરાવશે શરૂઆત, નીતિન પટેલ સાથે કરી મુલાકાત

Last Updated on June 7, 2019 by Mayur

જાણીતા ગાયક દલેર મહેંદી રાજ્યભરમાં સેવા સેતુના કાર્યક્રમની આવતીકાલથી શરૂઆત કરાવશે. આ કાર્યક્રમ પહેલાં ગાયક મહેંદીએ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે મુલાકાત કરી હતી. પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય પ્રસ્થાપિત કરવા કાર્યક્રમનું આયોજન કરાયું છે.વિપરીત પરિસ્થિતિમાં પોલીસ અને પ્રજા સાથે મળી કામ કરે તે માટે કાર્યક્રમમાં આહવાન કરાશે.ખેતી તથા દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં પંજાબની જેમ ગુજરાતને કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે મિટિંગમાં ચર્ચા પણ કરવામાં આવશે.

READ ALSO

Related posts

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગળ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!