GSTV
Gujarat Government Advertisement

ધન્યતા: ડાકોરના ઠાકોર રાજા રણછોડજીએ આજે ભાવિક ભક્તોને દર્શન આપ્યા, શેહેરીજનો સહિત સાધુ સંતોમાં ખુશીની લહેર વ્યાપી

Last Updated on June 11, 2021 by Pravin Makwana

ડાકોરના ઠાકોર રાજા રણછોડજીએ આજે ભાવિક ભક્તોને દર્શન આપ્યા છે. આજથી રાજા ધિરાજ રણછોડજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. ૫૮ દિવસ બાદ રણછોડજી મંદિરના દ્વારા ખુલતા શેહેરીજનો સહિત સાધુ સંતોમાં ખુશીની લહેર વ્યાપી હતી. ખૂબ જ લાંબા સમય બાદ રણછોડજીના દર્શન કરીને ભાવિક ભક્તો ભાવ વિભોર પણ બન્યા હતા. કોરોના મહામારીને લઇ ડાકરોનું મંદિર બંધ કરવામાં આવ્યું હતું.

આજે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ભાવિક ભકતો ઉમળકા ભેર ભગવાન રણછોડજી દર્શન કરી ધન્ય બન્યા હતાં. ડાકોરમાં ૫૮- દીવસ પછી ચહલ પહલ શરૂ થતા ડાકોર નગર જીવંત બન્યુ હોય તેમ અહીંના નાગરિકોમાં હર્ષના આશુ ટપકી પડ્યા હતાં અને પ્રાર્થના કરતા જૉવા મળ્યા કે પ્રભુ આપના ધ્વાર કાયમ ખુલ્લા રહે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!