હવેથી ભક્તો આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં

યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં સુરક્ષાને ધ્યાને રાખી ટેમ્પલ કમિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે..જેમાં રણછોડજી મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ બંધ કરાયો છે. રાજ્યમાં આપેલ અલર્ટને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. નોંધનીય છેકે વર્ષ 2017થી ભક્તોને નિજમંદિર પ્રવેશની મંજૂરી અપાતી હતી. પરંતુ હવેથી ભક્તો ભગવાનના દર્શન ગર્ભગૃહમાં જઇને કરી શકશે નહીં. આ નિર્ણય બીજી નોટિસ સુધી લાગુ રહેશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter