GSTV

મહત્વનો આદેશ / ડાકોર નગરપાલિકા આવી વિવાદમાં, ચાર સભ્યોને પ્રાદેશિક કમિશનરે કર્યા સસ્પેન્ડ

Last Updated on December 1, 2021 by Dhruv Brahmbhatt

ખેડાની ડાકોર નગરપાલિકાના ચાર સભ્યોને પ્રાદેશિક કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. ગુજરાત અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૭ હેઠળ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. જેમાં હાર્દિક શાહ, સોનલ પટેલ, મયુરી પટેલ અને રાજુભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. ખોટા ઠરાવો કરવા બદલ સભ્ય પદ રદ કરવામાં આવ્યાં છે. આ અંગે પ્રાદેશિક કમિશનર દ્વારા હુકમ કરાયો છે.

તમને જણાવી દઇએ કે, મયુરી પટેલ ડાકોર નગર પાલિકાના પ્રમુખ છે. જ્યારે અન્ય લોકો સસ્પેન્ડ થયેલા સભ્યો છે. તેમજ હાર્દિક શાહ કારોબારી ચેરમેન હતાં. કારોબારીમાં ૩ સભ્યો તેમજ પ્રમુખને સસ્પેન્ડ કરાતા ડાકોરમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

READ ALSO :

Related posts

એસ.ટી.નિગમનાં કર્મચારી યુનિયન દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી, મોંઘવારી ભથ્થાને લઇને કરી આ માંગ

Dhruv Brahmbhatt

કહેર/ કોરોનાની થર્ડ વેવથી પોલીસ બેડામાં ફફડાટ, 1500થી વધુ કર્મીઓ ત્રીજી લહેરમાં સંક્રમિત થતાં તંત્ર એલર્ટ

Dhruv Brahmbhatt

કોરોનાકાળમાં લગ્ન કરનારા ચેતી જજો નહીંતર…, માત્ર એક જ સપ્તાહમાં ગાઇડલાઇનનો ભંગ કરનારા 11 ગુના નોંધાયા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!