GSTV
Home » News » ડાકોરમાં મધરાતે કૃષ્ણજન્મોત્સવની કરાઇ ઉજવણી

ડાકોરમાં મધરાતે કૃષ્ણજન્મોત્સવની કરાઇ ઉજવણી

ડાકોરમાં પણ મધરાતે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાઇ. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ભક્તોએ ભાવથી વધાવ્યો હતો. બાદમાં લાલજીને પંચામૃત સ્નાન કરાવાયું હતું. અહી મંદિરમાં બિરાજમાન રણછોડરાયજીને ભવ્યાતિભવ્ય આભૂષણો, દર-દાગીના પહેરાવી અદ્‌ભુત સાજ શણગાર કરાયા હતા. મંદિર અને મંદિર પરિસરમાં ઉમટેલા લાખો શ્રધ્ધાળુઓ નંદ ઘેર આનંદ ભયો. જન કનૈયાલાલ કી. ડાકોરમાં કોણ છે. રાજા રણછોડ છે. જેવા  જયકાર સાથે ભકિતનારા લગાવ્યા હતા. બાળ ગોપાલને પારણામાં ઝુલાવીને પારણા ઉત્સવ કરવામાં આવી રહ્યો છે. યાત્રાધામ ડાકોરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. તો દૂર દૂરથી આવેલા અનેક શ્રદ્ધાળુઓએ ડાકોરમાં રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મોત્સવના દર્શનનો લાભ લીધો હતો.

ડાકોરના સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિરમાં રાત્રે બાર વાગ્યે ભગવાનને પંચામૃત સ્નાન કરાવાયું હતું, ત્યારબાદ રણછોડરાયજીને ભવ્યાતિભવ્ય આભૂષણો, દર-દાગીના પહેરાવી અદ્‌ભુત સાજ શણગાર કરાયા હતા. ત્યારે મંદિર અને મંદિર પરિસરમાં ઉમટેલા લાખો શ્રધ્ધાળુઓ નંદ ઘેર આનંદ ભયો. જન કનૈયાલાલ કી. ડાકોરમાં કોણ છે. રાજા રણછોડ છે. જેવા  જયકાર સાથે ભકિતનારા લગાવ્યા હતા. બાળ ગોપાલને પારણામાં ઝુલાવીને પારણા ઉત્સવ કરવામાં આવી રહ્યો છે. યાત્રાધામ ડાકોરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. તો દૂર દૂરથી આવેલા અનેક શ્રદ્ધાળુઓએ ડાકોરમાં રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મોત્સવના દર્શનનો લાભ લીધો હતો.

Related posts

Kaushik Bavishi

નોકરી આપવાની લાલચે યુવકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો થયો પર્દાફાશ

Nilesh Jethva

યુરોપિયન ઓપન ક્વાટરના ફાઈનલમાં પહોંચ્યા એન્ડી મરે, એટીપી ટૂર કક્ષાની આ છઠ્ઠી જીત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!