GSTV
Home » News » આ રાશિના જાતકો પર થશે શનિદેવની કૃપા, જુઓ તમારી રાશિ તો નથી ને!?

આ રાશિના જાતકો પર થશે શનિદેવની કૃપા, જુઓ તમારી રાશિ તો નથી ને!?

મેષ (અ, લ, ઈ) શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ નોકરીમાં પદોન્નતિ શક્ય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. સામાજિક જવાબદારી વધી શકે.


વૃષભ (બ, વ, ઉ) શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ ભાગ્યોદયની તક મળી શકે છે. જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે.

મિથુન (ક, છ, ઘ) શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે છે. આવકનાં સ્રોતમાં વધારો થઈ શકે છે.

કર્ક (ડ, હ) શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વિદેશથી શુભ સમાચાર મળી શકે. ભાગ્યોદયની તક મળી શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.
સિંહ (મ, ટ) શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. યાત્રા-પ્રવાસ શક્ય.

કન્યા (પ, ઠ, ણ) શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. આરોગ્ય સુખમય બની રહે. જમીનની લે-વેચ શક્ય.
તુલા (ર, ત) શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ કાર્યક્ષેત્રે નવી તક મળી શકે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થાય.

વૃશ્ચિક (ન, ય) શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. માંગલિક કાર્ય શક્ય.

ધન (ભ, ધ, ફ, ઢ) શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ માનસિક ચિંતા હળવી બની રહે. સામાજિક જવાબદારી વધતી જોવા મળે. ભાગ્યોદયની તક મળી શકે છે.
મકર (ખ, જ) શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે છે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભ (ગ, સ, શ, ષ) શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ માંગલિક કાર્યો થઈ શકે છે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે છે. આવકનાં સ્રોતમાં વધારો થઈ શકે. દિવસ શુભ.

મીન (દ, ચ, ઝ, થ) શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ પ્રણય પ્રસંગોમાં સફળતા મળી શકે. ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. નોકરીમાં પદોન્નતિ શક્ય બને.

Read Also

Related posts

એલઆઈસીમાં પૈસા ભરો છો તો આ તમારા માટે છે ખરાબ સમાચાર, NPA 30 હજાર કરોડે પહોંચી

Bansari

બંધ થઈ ગઈ પેમેન્ટ બેન્ક, જલ્દીથી પૈસા ઉપાડી લો નહીંતર પસ્તાવું પડશે

Ankita Trada

2 કોન્ડોમ પહેરીને સેક્સ કરવા છતાં પત્ની બની ગઈ પ્રેગ્નેન્ટ, ગુસ્સે ભરાયેલા પતિએ લીધો આ ચોંકાવનારો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!