GSTV
Home » News » બે દિવસમાં માનવ પર ત્રીજો હુમલો કરી મેન ઇટર હોવાની સાબિતી આપતો દિપડો

બે દિવસમાં માનવ પર ત્રીજો હુમલો કરી મેન ઇટર હોવાની સાબિતી આપતો દિપડો

ધાનપુર તાલુકામાં દીપડાનો આંતક યથાવત બની રહ્યો છે. ધાનપુરના ખલતામા ફરી એક વખત દિપડાએ કીશોરી પર હુમલો કર્યો છે.આ પંથકમાં બે દિવસમાં હુમલાના કુલ ત્રણ બનાવ બનવા પામ્યા છે જેમાં એકનું મોત થવા સાથે એક વૃધ્ધા ઇજાગ્રસ્ત થઇ છે તો એક કિશોરી લાપત્તા બની છે. દિપડો કીશોરીને ઉંચકીને લઇ જતા વનવિભાગ તેમજ ગ્રામજનો એ શોધખોળ આરંભી છે. દિપડાના આંતકથી ગ્રામજનો મા ભય નો માહોલ છવાયો છે અને તંત્ર દ્વારા તેઓ તેનાથી છુટકારાની આશા રાખી રહ્યા છે.

READ ALSO 

Related posts

1 ડિસેમ્બરથી બે ગણો ભરવો પડશે ટોલટેક્સ, જલદી કરી લો આ કામ

Arohi

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ ફરજિયાત લગાવવી પડશે, સરકારે શરૂ કર્યા નવો નિયમ

Dharika Jansari

એનઆરસી દેશભરમાં લાગુ થશેના અમિત શાહના ખુલાસા બાદ મમતાએ ભણ્યો નનૈયો, અમે નહીં કરીએ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!