GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

રખડતી ગાયોની ઉઠાંતરી કરતી ચોર ટોળકી સક્રિય : પોલીસનું પેટ્રોલિંગ સૂરસૂરિયા ફટાકડા સમાન

દાહોદમાં રખડતી ગાયની ચોરી કરતો ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે. આ ગેંગ મોડી રાત્રે દાહોદના અનેક વિસ્તારમાં રખડતી ગયોની ચોકી કરે છે. આ ગેંગ કારમાં આવે છે અને ગાયની ચોરી કરે છે. ત્યારે ચોરી કરતી ગેંગના સીસીટીવી સામે આવતા પોલીસ દ્વારા પેટ્રોલિંગના દાવા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

8 પોલીસકર્મીઓના હત્યારા વિકાસ દુબેની બાતમી આપનારને આટલા લાખનું ઇનામ, વધુ 3 પોલીસકર્મી સસ્પેન્ડ

Bansari

કેન્દ્રના ગૃહવિભાગે પણ આપી મંજૂરી, રાજ્યની યુનિ.ઓમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓ ઓગસ્ટ કે સપ્ટેમાં યોજાશે

pratik shah

સૌરાષ્ટ્રમાં મેઘ મહેર: આ જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદ, અહીં તો 16 ઇંચ ખાબક્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!