GSTV

લોકડાઉનમાં મલાઈ ખાવા માટે ટેવાઈ ગયેલા વેપારીઓને હવે બજાર ભાવે માલ વેચવો ગમતો નથી, તંત્રના આંખ આડા કાન

Last Updated on May 23, 2020 by

ગાંધીનગરના દહેગામમાં લોકડાઉનમાં મલાઈ ખાવા માટે ટેવાઈ ગયેલા વેપારીઓને હવે બજાર ભાવે માલ વેચવો ગમતો નથી. ટ્રક દ્રારા તમાકુ અને અન્ય વ્યસન માટેની વસ્તુઓ આવી રહી છે છતાં નાના વેપારીઓ પાસેથી ૩ ગણા ભાવો લઈને તમાકુના ડબલા વેચવામા આવ્યા હતા. લોકોની ગરજનો લાભ લઈ રહેલા વેપારીઓ પર નગરપાલિકા તંત્ર પણ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે. એમ.આર.પી કરતા ૩ ગણા ભાવો લઈને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાડતા વેપારીઓ સામે તંત્રનું ભેદી મૌન છે.

સામાન્ય ગલ્લા વાળા ધંધો કરી શકતા નથી

લોકો છડેચોક છેતરાઈ રહ્યા છે સામાન્ય ગલ્લા વાળા ધંધો કરી શકતા નથી. છતા પણ તંત્ર નિંદ્રાધીન છે. ગઈકાલે એક જાગૃત નાગરિકે માધવ જનરલ સ્ટોર્સના માલિક સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસને પણ તમામ વાતનો ખ્યાલ હોવાનો આરોપ લાગ્યો છે. પણ પોલીસ આંખ આડા કાન કરી રહી છે. આવામાં સામાન્ય માણસોને માર્કેટ કરતા ત્રણ ઘણા ભાવ આપીને વસ્તુ લેવા મજબૂર બન્યો છે.

READ ALSO

Related posts

રાજ્યમાં પોલીસને તગડી આવક / 45 કરોડથી વધુ રૂપિયા દંડ પેટે વસૂલ્યા, ટ્રાફિક નિયમો તોડવામાં આ શહેર અવ્વલ

Dhruv Brahmbhatt

ફાયદાનો સોદો/FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!