GSTV
Home » News » ડભોઇ નજીક પોલીસે પિસ્તોલ સાથે બેને ઝડપ્યા, 35 હજારની વધુનો મુદ્દામાલ કબજે કર્યો

ડભોઇ નજીક પોલીસે પિસ્તોલ સાથે બેને ઝડપ્યા, 35 હજારની વધુનો મુદ્દામાલ કબજે કર્યો

ડભોઇ નજીકથી નંબર વગરની બાઇક પર વડોદરા તરફ જતા બે શખ્સોને વડોદરા એસ.ઓજી.ટીમે પિસ્તોલ સાથે ઝડપી પાડયા છે.

પોલીસે પિસ્તોલ સાથે ઝડપેલા બંને શખ્સોનું નામ ચીમન તેમજ રમેશ રાઠવા છે.પોલીસે આ બંને શખ્સો પાસેથી બાઇક મોબાઇલ અને પિસ્તોલ સહિત કુલ 35 હજારની વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!