GSTV
Home » News » ડભોઇની દર્શન હોટલમાં થયેલા 7 લોકોના મોત બાદ તંત્રએ લીધો આ મહત્વનો નિર્ણય

ડભોઇની દર્શન હોટલમાં થયેલા 7 લોકોના મોત બાદ તંત્રએ લીધો આ મહત્વનો નિર્ણય

ડભોઇના ફરતીકૂઇ ગામ પાસેની દર્શન હોટલના ખાળકૂવામાં ઉતરેલા 7 લોકોના કરૂણ મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા દર્શન હોટલને સીલ મારવામાં આવી છે. ડભોઇના એસડીએમ હિમાંશુ પરીખ અને મામલતદારની ઉપસ્થિતમાં દર્શન હોટલને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે દર્શન હોટલના ખાળકૂવામાં સફાઇ માટે વારાફરતી ઉતરેલા 7 લોકો મોતને ભેટતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આખરે તંત્રએ દર્શન હોટલને સીલ મારી છે.

READ ALSO

Related posts

ઉડતા વિમાનમાં બાળકને દૂધ પીવડાવતી માતા સાથે એવું થયું કે તમે જાણીને દંગ રહી જશો

Path Shah

પાલીતાણાનાં દુધાળા ગામની ગૌચર જમીન મુદ્દે માલધારીઓ આકરા પાણીએ

Mansi Patel

આ શું? હવે તો ધોનીના માતા-પિતા પણ ઇચ્છે છે તેની નિવૃત્તિ!

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!