GSTV
Gujarat Government Advertisement

અમેરિકામાં કોવેક્સિનને ઈમરજન્સી વપરાશ માટે હજું વધુ રાહ જોવી પડશે , FDAએ જણાવ્યું વધુ ડેટાની જરૂરીયાત

Last Updated on June 11, 2021 by pratik shah

અમેરીકામાં ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી વપરાશને હજું સુધી મંજૂરી નથી મળી, અમેરીકી ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેસન (FDA)એ ભારત બાયોટેકની કોવિડ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ (EUA)ના આવેદનને રદ કરી દીધી છે. તેના માટે એફડીએ વધુ ડેટા માંગ્યા છે. આ પહેલા ભારત બાયોટેકની કોવેક્સિન માટે અમેરિકીન ભાગીદારી ઓક્યુઝેનને અમેરિકી દવા નિયામક એફડીએ પાસે માસ્ટર ફાઈલ મોકલીને ઈમરજન્સીની મંજૂરી માંગી હતી.

ડોઝ

એડિશ્નલ ક્લિનિકલ ટ્રાયલ્સમાં ડેટાની જરૂરિયાત રહેશે

ઓક્યુજને જણાવ્યું કે નિર્ણય અમેરીકન ખાદ્ય અને ઔષધી પ્રશાસન (FDA)ની એક મંજૂરી પર આધારીત હતું. જેને પૂર્ણ અનુમોદન માટે વધુ જાણકારી અને ડેટાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું કે તેમને આશા છે કે કોવેક્સિન માટે માર્કેટીંગ એપ્લિકેશન સબમિશનનું સમર્થન કરવા માટે એડિશ્નલ ક્લિનિકલ ટ્રાયલ્સમાં ડેટાની જરૂરિયાત રહેશે.

ભારત બાયોટેક કરશે કોવેક્સિન ફેઝ-4 ટ્રાયલ


ભારત બાયોટેક તેની અસરકારકતા આકારણી માટે સ્વદેશી રીતે વિકસિત કોવાક્સિનનું ફેઝ -4 ટ્રાયલનું આયોજન કરશે. કોવેક્સિન સંપૂર્ણ લાઇસન્સ માટે અરજી કરવા માટે તબક્કા 3 ના અભ્યાસમાંથી ડેટા એકત્રિત કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!