GSTV

ગજબ! 5 મહિના સુધી Free માં જુઓ TV, નહી આપવો પડે કોઇ એક્સ્ટ્રા ચાર્જ

TRAIના નવા ડીટીએચ અને કેબલ ટીવી નિયમ લાગૂ થયા બાદથી કેબલ ઓપરેટર્સ અને ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર્સે પોતાના સબસ્ક્રાઇબર્સ માટે નવા પ્લાન લૉન્ચ કર્યા છે. હવે ટાટા સ્કાય, ડીટુએચ અને ડિશ ટીવી પોતાના સબસ્ક્રાઇબર્સ માટે જબરદસ્ત લૉન્ગ ટર્મ ઑફર લઇને આવ્યા છે.

આ ઑફર્સ અંતર્ગત યુઝર્સને ફ્રીમાં એડિશનલ સબસ્ક્રીપ્શન આપવામાં આવશે. ચાલો જાણીએ આ તમામ ઑફર્સ વિશે વિગતે….

D2hનો નવો પ્લાન, 5 મહિના સુધી ફ્રી સર્વિસ

D2hના નવા પ્લાન હેઠળ કસ્ટમર્સને એક્સ્ટ્રા સબસ્ક્રીપ્શન આપવામાં આવશે. કંપની 3 મહિના વાળા પ્લાન પર 7 દિવસ અને 6 મહિના વાળા પ્લાન પર 15 દિવસનું એડિશનલ સબસ્ક્રીપ્શન આપી રહી છે. સાથે જ 11 મહિના વાળા પ્લાન પર 15 દિવસનું એડિશનલ સબસ્ક્રીપ્શન આપી રહી છે. સાથે જ 11 મહિના વાળા પ્લાન પર 30 દિવસ, 22 મહિનાના પ્લાનમાં 60 દિવસ અને 33 મહિના વાળા પ્લાનમાં 90 દિવસ, 44 મહિનાના પ્લાન પર 120 દિવસનું એક્સ્ટ્રા સબસ્ક્રીપ્શન આપવામાં આવી રહ્યું છે. સાતે જ 44 દિવસના પ્લાન પર 120 દિવસ અને 55 મહિનાના પ્લાન પર 150 દિવસનું ફ્રી એડિશનલ સબ્સ્ક્રીપ્શન આપવામાં આવી રહ્યું છે.

Dish TVની 3 ખાસ ઑફર્સ

ડિશ ટીવીની ઓફર્સમાં લગભગ D2h જેવા જ પ્લાન છે. પરંતુ ડિશ ટીવી શોર્ટ ટર્મ વાળા પ્લાન માટે ઑફર્સ લૉન્ચ કરી છે. ઑફર્સ અંતર્ગત કંપની 3 મહિનાના સબસ્ક્રીપ્શન પ્લાન પર 7 દિવસ, 6 મહિનાના પ્લાન પર 15 દિવસ અને 11 મહિનાના પ્લાન પર 30 દિવસનું એડિશનલ સબસ્ક્રીપ્શન ફ્રી આપી રહી છે.

Tata Skyનો 30 દિવસ વાળો ફ્રી રિચાર્જ પ્લાન

ટાટા સ્કાયનો નવા પ્લાન Dish TV અને D2h કરતાં ઘણો અલગ છે. કંપનીની નવી સ્કીમનું નામ ફ્લેક્સી એન્યુઅલ પ્લાન છે. જેમાં સબસ્ક્રાઇબર્સને વાર્ષિક પ્લાન પર 30 દિવસનું ફ્રી સબસ્ક્રીપ્શન આપવામાં આવશે. આ ઑફરનો લાભ લેવા માટે સબસ્ક્રાઇબરે વાર્ષિક પ્લાન માટે પેમેન્ટ કરવાનું રહેશે જે બાદ વર્ષના અંતમાં એક્સ્ટ્રા દિવસોની વેલીડીટી યુઝર્સના સબસ્ક્રીપ્શનમાં ક્રેડિટ થઇ જશે.

Read Also

Related posts

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel

મોટા સમાચાર: બોર્ડના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, ફક્ત આટલા વિદ્યાર્થી બેસશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!