GSTV
Home » News » એક મહિના સુધી Freeમાં જુઓ TV, આવી જબરદસ્ત ઑફર ફરી નહી મળે!

એક મહિના સુધી Freeમાં જુઓ TV, આવી જબરદસ્ત ઑફર ફરી નહી મળે!

d2h

ટ્રાઇના નવા D2h નિયમનમાં અમલીકરણને બે મહિનાથી વધુનો સમય થયો છે. ત્યારથી, કેબલ અને D2h કંપનીઓએ તેમની યોજના ઓફર કરવાનું શરૂ કર્યું છે. એમ તો ટ્રાઇએ લોકોને શક્ય તેટલી જલ્દી યોજનાઓ અથવા ચેનલો પસંદ કરવાનું કહ્યું હતું, પરંતુ ઘણા લોકો હજુ એવા પણ છે જેમણે અત્યાર સુધી યોજનાઓ અથવા ચેનલો પસંદ કર્યા નથી. જો તમને કોઈ યોજના અથવા ચેનલની પસંદગી કરવામાં તે વિશે ગૂંચવણમાં હોય તો અહીં અમે તમને D2hના પ્લાન વિશે માહિતી આપી રહ્યા છીએ.

TRAIના નવા ડીટીએચ અને કેબલ ટીવી નિયમ લાગૂ થયા બાદથી કેબલ ઓપરેટર્સ અને D2h સર્વિસ પ્રોવાઇડર્સે પોતાના સબસ્ક્રાઇબર્સ માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે. હવે ટાટા સ્કાય, ડીટુએચ અને ડિશ ટીવી પોતાના સબસ્ક્રાઇબર્સ માટે જબરદસ્ત લોન્ગ ટર્મ ઓફર લઇને આવ્યા છે. આ ઓફર્સ અંતર્ગત યુઝર્સને ફ્રીમાં એડિશનલ સબસ્ક્રીપ્શન આપવામાં આવશે. D2hના નવા પ્લાન હેઠળ કસ્ટમર્સને એક્સ્ટ્રા સબસ્ક્રીપ્શન આપવામાં આવશે.

કંપની 3 મહિના વાળા પ્લાન પર 7 દિવસ અને 6 મહિના વાળા પ્લાન પર 15 દિવસનું એડિશનલ સબસ્ક્રીપ્શન આપી રહી છે. સાથે જ 11 મહિના વાળા પ્લાન પર 15 દિવસનું એડિશનલ સબસ્ક્રીપ્શન આપી રહી છે. સાથે જ 11 મહિના વાળા પ્લાન પર 30 દિવસનું એક્સ્ટ્રા સબસ્ક્રીપ્શન આપવામાં આવી રહ્યું છે. ટાટા સ્કાયનો નવા પ્લાન Dish TV અને D2h કરતાં ઘણો અલગ છે. કંપનીની નવી સ્કીમનું નામ ફ્લેક્સી એન્યુઅલ પ્લાન છે. જેમાં સબસ્ક્રાઇબર્સને વાર્ષિક પ્લાન પર 30 દિવસનું ફ્રી સબસ્ક્રીપ્શન આપવામાં આવશે.

આ ઓફરનો લાભ લેવા માટે સબસ્ક્રાઇબરે વાર્ષિક પ્લાન માટે પેમેન્ટ કરવાનું રહેશે જે બાદ વર્ષના અંતમાં એક્સ્ટ્રા દિવસોની વેલીડીટી યુઝર્સના સબસ્ક્રીપ્શનમાં ક્રેડિટ થઇ જશે. Dish TV ની ઓફર્સમાં લગભગ D2h જેવા જ પ્લાન છે. પરંતુ ડિશ ટીવી શોર્ટ ટર્મ વાળા પ્લાન માટે ઓફર્સ લોન્ચ કરી છે. ઓફર્સ અંતર્ગત કંપની 3 મહિનાના સબસ્ક્રીપ્શન પ્લાન પર 7 દિવસ, 6 મહિનાના પ્લાન પર 15 દિવસ અને 11 મહિનાના પ્લાન પર 30 દિવસનું એડિશનલ સબસ્ક્રીપ્શન ફ્રી આપી રહી છે.

Read Also

Related posts

રાહુલ અને પ્રજ્ઞા પર બાબા રામદેવનું મોટું નિવેદન, બોલ્યા- કોંગ્રેસ બચી ગઈ અનાથ થતાં-થતાં

NIsha Patel

ખુશખબર : હવે TV જોવા માટે નહી કરવો પડે વધુ ખર્ચ, TRAIએ નિયમોમાં કર્યા ફેરફાર

Bansari

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!