GSTV
Home » News » VIDEO-ડી.જી.વણઝારાએ ઉજવી પરંપરાગત રીતે હોળી, રંગે રમ્યા અને તલવાર ફેરવી

VIDEO-ડી.જી.વણઝારાએ ઉજવી પરંપરાગત રીતે હોળી, રંગે રમ્યા અને તલવાર ફેરવી

ગાંધીનગરમાં આ વર્ષે પણ વણઝારા સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામા આવી. જેમાં પૂર્વ આઈપીએસ ડી.જી. વણઝારા જોડાયા હતા.અને તલવાર બાજી કરી હતી. વણઝારા સમાજે ઉત્સાહ પૂર્વક ગીત સંગીતના તાલ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે ડી.જી. વણઝારા અને તેમનાભાઈએ તલવાર પણ ફેરવી હતી. સૌ કોઈએ એકબીજાને ધૂળેટીની શુભકામના પાઠવી.આ કાર્યક્રમમા રમણલાલ વોરા પણ ઉપસ્થિત રહ્યા અને ધુળેટીની ઉજવણી કરી.

READ ALSO

Related posts

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar

મગફળી બાદ તુવેર કૌભાંડની આશંકા, વીડિયો વાયરલ થતા સરકારની ઉંઘ હરામ

Riyaz Parmar

અલ્પેશ સામે કોંગ્રેસ આકરા પાણીએ, સભ્ય પદ રદ કરાવવા કરી સૌથી મોટી કાર્યવાહી

Arohi