GSTV

સુરતમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણને ગંભીર ઈજા, અફરાતફરીનો સર્જાયો માહોલ

Last Updated on February 5, 2020 by Bansari

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ત્રણને ગંભીર ઇજા થઈ છે.  બ્લાસ્ટ થયો ત્યારે રૂમ નંબર 5માં 3 બાળકો અને તેના માતા પિતા સુતા હતા. 

બ્લાસ્ટના કારણે થોડીવાર માટે અફરાતફરી મચી હતી.  ધટના અંગેની જાણ થતા  ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો  હતો. ત્યારે બ્લાસ્ટની ઘટનામાં ઘાયલ થયેલા શખ્સોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Read Also

Related posts

મનપાનો મહાસંગ્રામ / 11 વોર્ડની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 44-44 ઉમેદવારો મેદાને, શરૂ કર્યો લોકસંપર્ક

Pritesh Mehta

ONGCના પાપે ખેડૂતોને ડામ, ગેસ કોર્પોરેશનના રસ્તાઓને કારણે નથી થતો વરસાદી પાણીનો કુદરતી નિકાલ, જગતનો તાત પાક લે તો લે કઈ રીતે?

Pritesh Mehta

World Pharmacist Day/ સરકારના મોટાભાગના વિભાગોમાં ખાલી પડી છે ફાર્માસિસ્ટની જગ્યા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!