GSTV
Home » News » “વાયુ” ચક્રવાતની ઘાત તો ટળી પણ બંદરો ઉપર 9 નંબરનું સિગ્નલ યથાવત

“વાયુ” ચક્રવાતની ઘાત તો ટળી પણ બંદરો ઉપર 9 નંબરનું સિગ્નલ યથાવત

સૌરાષ્ટ્ર પરથી વાયુ ચક્રવાતની ઘાત ટળી છે. પરંતુ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં હજુ પણ ચક્રવાતની અસર જોવા મળી રહી છે.

storm signals

અને આથી જ સૌરાષ્ટ્રના મોટાભાગના બંદરો પર નવ નંબરનું સિગ્નલો લગાવાયુ છે. હવામાન વિભાગ હજુ પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે.

બીજીતરફ, ચક્રવાતના અસર તળે ગીર સોમનાથનાથી પોરબંદર સુધી ભારે વરસાદ વરસ્યો છે. વરસાદે લોકોમાં હાલાકી વધારી છે.

ભાવનગર, દ્વારાકા, વેરાવળ, કચ્છ, જામનગર ,અમરેલી, પોરબંદર સહિતના કાંઠાના પ્રદેશોમાં નવ નંબરનું સિગ્નલ યથાવત છે.

READ ALSO

Related posts

આણંદપુર ગામની એક ઓરડી એવી છે જ્યાં કીડીઓની માફક વીંછીઓ રખડે છે

Mayur

હરિયાણામાં કોંગ્રેસને હેરાન કરવા ભૂપેન્દ્ર સિંહ બનાવશે નવી પાર્ટી

Mayur

મિશન મંગળની હિરોઈનો વચ્ચે થઈ હતી ‘કેટ ફાઈટ’, વિદ્યા બાલને જણાવ્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!