GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ખતરો ભલે ઓછો થયો પણ તંત્રની તાડામાર તૈયારીઓ, 383 એમ્બ્યુલન્સ અને 10 લાખ ફૂડ પેકેટ તૈયાર કરાયા

વાયુ વાવાઝોડાએ તેની દિશા બદલી છે. પરંતુ હજુ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં તેની વ્યાપક અસર થવાની છે. 10 જિલ્લાઓમાં સૌથી વધુ અસર થાય તેવી હવામાન વિભાગની આગાહીને લઈને તંત્ર સાબદુ છે. ખતરો ભલે ઓછો થયો હોય પરંતુ એનડીઆરએફ, સેનાથી માંડીને અધિકારીઓનો પણ  દરિયા કિનારાના વિસ્તારોમાં તૈનાત છે.

મેડિકલ સુવિધાઓ માટે પણ તંત્ર તૈયાર છે. ગર્ભવતિ મહીલાઓને સુરક્ષિત સ્થળે ખસેડાઇ છે.જેમાંથી કેટલીક મહિલાઓની ડિલીવરી કરવવામાં આવી છે. 383 એમ્બ્યુલન્સ તૈયાર રખાઇ છે.અંદાજે 10 લાખ જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા છે. ગીર સોમનાથ માટે રાજકોટથી એક લાખ પેકેટ્સ મોકલાયા છે.

વાયુ સંકટ સામે લડવા લોકો પણ જોડાયા

ગુજરાતમાં વાયુ ચક્રવાતનો સામનો કરવા માટે તંત્ર સજ્જ છે. ત્યારે આ ગુજરાતમાં વાયુના સંકટ સામે લડવા માટે હવે લોકો પણ  સ્વય ભૂ જોડાઈ રહ્યા છે. ગુજરાતની દરિયાઈ પટ્ટીમાં વાયુ અસરગ્રસ્ત વિસ્તાર માટે મહેસાણા સહિત ઊંઝા દ્વારા બનાવવામાં આવી રહ્યા છે.

મેહસાણાના ખોડિયાર ગ્રુપ, ઊંઝા એપીએમસી દ્વારા ૫૦૦૦ થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યું છે. સુકા પીવાના પાણીની બોટલ સાથે ૫૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટ જીલ્લા કલેકટર દ્વારા અસરગસ્ત વિસ્તારમાં રવાના કરવમાં આવશે. સાથે સાથે જીલ્લા કલેકટરએ ફૂડ પેકેટ બનાવવા માટે હાકલ કરવામાં આવી છે.

Read Also

Related posts

અમદાવાદમાં મહાનગરપાલિકાનું સરપ્રાઈઝ ચેકીંગ, કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરનારા એકમો સામે કાર્યવાહી

Pravin Makwana

ધોરાજીમાં રામમંદિર શિલાન્યાસની કરાઈ ઉજવણી, ઘરે ઘરે આનંદનો ઉત્સવ ઉજવાયો

Pravin Makwana

શિલાન્યાસ પ્રસંગે ગઢડા જિલ્લામાં દિવાળી જેવો માહોલ, આતશબાજી સાથે ઉજવણી કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!