GSTV
Home » News » VIDEO : વાયુની દિશા બદલાઈ છતાં આ જિલ્લામાં વરસાવશે પ્રકોપ

VIDEO : વાયુની દિશા બદલાઈ છતાં આ જિલ્લામાં વરસાવશે પ્રકોપ

વાયુ વાવાઝોડાએ તેની દિશા બદલી છે પરંતુ હજુ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં તેની વ્યાપક અસર થવાની છે. 10 જિલ્લાઓમાં સૌથી વધુ અસર થાય તેવી હવામાન વિભાગની આગાહીને લઈને તંત્ર સાબદુ છે. ખતરો ભલે ઓછો થયો હોય પરંતુ એનડીઆરએફ, સેનાથી માંડીને અધિકારીઓનો પણ  દરિયા કિનારાના વિસ્તારોમાં તૈનાત છે.

મેડિકલ સુવિધાઓ માટે પણ તંત્ર તૈયાર છે. ગર્ભવતિ મહીલાઓને સુરક્ષિત સ્થળે ખસેડાઇ છે. જેમાંથી કેટલીક મહિલાઓની ડિલીવરી કરવવામાં આવી છે. 383 એમ્બ્યુલન્સ તૈયાર રખાઇ છે. અંદાજે 10 લાખ જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા છે. ગીર સોમનાથ માટે રાજકોટથી એક લાખ પેકેટ્સ મોકલાયા છે.

Related posts

વિકલાંગ કાચબા માટે બનાવાઈ સ્પેશિયલ વ્હીલચેર, લોકોએ કહ્યુ So Cool

Mansi Patel

ચોમાસુ શરૂ થઈ રહ્યું છે ઘરે ગરમ નાસ્તા માટે બનાવો ચટપટા કોર્ન ફુકેટસ

Dharika Jansari

ફ્રૂટમાં સફરજન ન ભાવતા હોય તો તેને અલગ ટેસ્ટમાં બનાવો એપલ પાઈ સેન્ડવિચ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!