GSTV
Home » News » વાયુ ચક્રવાત આવતા પહેલા જ તોફાની, અહીંના લોકોના ઘરમાં ઘુસ્યા પાણી

વાયુ ચક્રવાત આવતા પહેલા જ તોફાની, અહીંના લોકોના ઘરમાં ઘુસ્યા પાણી

વાયુ ચક્રવાત જેમ-જેમ આગળ વધી રહ્યું છે તેમ-તેમ દેરક પંથકમાં તેની અસર જોવા મળી રહી છે. કોડીનારમાં પણ તેની અસર જોવા મળી છે, ત્યારે કોડીનાર તાલુકાના મુળ દ્વારકા બંદર ઉપર લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે અને દરિયો બેફામ બન્યો છે ત્યારે ત્યાંના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર ચાલુ કરવામાં આવ્યું છે. ઉના તાલુકા ના વિવિધ ગામો માંથી 2300થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!