GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

2018માં 7 ચક્રવાતી વાવાઝોડા, 343 લોકોનાં જીવ ગયા

ગુજરાત તરફ સતત આગળ વધી રહેલા ચક્રવાતી વાવાજોડા સામે લડવા માટે સરકારે દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી રાખેલી છે પરંતુ જ્યારે ચક્રવાતી વાવાજોડુ ભયાનક રૂપ લે છે તો દરેક પ્રકારની તૈયારીઓ કોઈ કામ નથી આવતી. 1967થી અત્યાર સુધી કુલ 121 વાર ચક્રવતી વાવાજોડા આવેલા છે. ગ્યા વર્ષે આવેલા વાવાજોડાએ 343 લોકોના જીવ લીધા હતા અને લગભગ 4000 કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે.

Vayu Cyclone

આંકડાકીય મંત્રાલયની માહિતી મુજબ 2018મા દેશમાં આવેલી કુદરતી આપત્તીઓ જેમાં ચક્રવાતી તોફાન પણ શમેલ છે તેમાં કુલ 2057 લોકોના મૃત્યુ થયા હતા. 46,888 ઢોર માર્યા ગયા હતા અને 9,15,878 મકાન અસરગ્રસ્ત થયા હતા. 2017મા આવેલી પ્રાકૃતિક આપત્તીઓમાં 1487 લોકો અને 41,965 ઢોર માર્યા ગયા હતા જ્યારે 5,46,518 મકાનો અસરગ્રસ્ત થયા હતા. 2018ના છેલ્લાં ચાર મહીનાઓમાં સૌથી વધુ હેરાન કરનાર વાવાજોડા આવ્યા હતા. ગયા વર્ષે સૌથી વધુ 7 ચક્રવાતી તોફાન આવ્યા હતા. વર્ષ 2018મા મે મહિનામાં 2, સપ્ટેમ્બરમાં 1, ઓક્ટોબરમાં 2, નવેમ્બરમાં 1 અને ડિસેમ્બરમાં 1 વાવાજોડા આવ્યા હતા.

ગયા વર્ષે ઉત્તર ભારતમાં આવ્યા વાવાજોડા

કેટલાંક ચક્રવાતી વાવાજોડાને નામ નહીં પરંતુ માત્ર નંબર જ આપવામાં આવે છે. તેને ઓછા દબાવ વાળા વાવાજોડા તરીકે ઓળખાય છે. 26 જુલાઈ 2018ના રોજ બીઓબી 03 ચક્રવાતી તોફાનના કારણે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ખુબ જ ભારે વરસાદ થયો હતો. સૌથી વધુ વરસાદ 226 મિમી મેરઠમાં પડ્યો હતો. યુપીમાં 69 લોકોના મોત થયા હતા.

1990 થી 2018 સુધી આવેલા મોટા તોફાન

1990 – આંધ્ર પ્રદેશ

1996 – આંધ્ર પ્રદેશ

1999 – ઓડિશા

2008 – તમિલનાડુમાં ચક્રવાતી તોફાન નિશા

2011 – તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં સાયક્લોનિક તોફાન થાણે

2012 – તમિલનાડુમાં સાયક્લોનિક તોફાન નીલમ

2013 – તમિલનાડુમાં ચક્રવાતી તોફાન મહાસેન

2013 – ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સાયક્લોનિક તોફાન ફેલીન

2014 – ઓડિશા અને આંધ્રપ્રદેશના ચક્રવાત વાવાઝોડુ હુદહુદ

2015 – પશ્ચિમ બંગાળ

2016 – તમિલનાડુ

વિશ્વમાં ફક્ત સાત ટકા ચક્રવાતના તોફાન ઉત્તર હિંદ મહાસાગરમાં આવે છે

READ ALSO

Related posts

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva

સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોને રાજકોટના આ રિસોર્ટમાં રાખવામાં આવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!