GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

વાવાઝોડાની અસર: દ્વારકાનાં દરિયામાં જોવા મળ્યો કરંટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ચાંપતી નજર

નિર્સગ વાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાનાં દરિયામાં પણ મોજા ઉછળતા જોવા મળ્યા જ્યારે કે, સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં તેમજ દમણમાં 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે.

90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યાતા

રાજ્યમાં નિસર્ગ વાવાઝોડું ટકરાશે નહી પરંતુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દરિયામાં કરન્ટ જોવા મળ્યો. ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. વાવઝૉડાની અસર દ્વારકામાં જોવા મળી છે.દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ગત રોજ વરસાદ આવ્યો હતો. તમામ 1 હજારથી વધુ બોટો દરિયા કિનારે લાંગરી દેવાઈ છે.

દ્વારકાનાં દરિયામાં પણ મોજા ઉછળતા જોવા મળ્યા

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

હવામાન વિભાગે આ વિસ્તારમાં સમુદ્રમાં ઉંચા મોજા ઉછવાની આગાહી પણ કરી છે. સમુદ્રમાં સ્થિતિ ખરાબ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જો કે નિસર્ગ વાવાઝોડાની વધુ અસર ગુજરાત કરતા  મહારાષ્ટ્રમાં જોવા મળશે.

READ ALSO

Related posts

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva

ઓ બાપ રે, મૂળીના ફોજદારને એક યુવતીએ ફોન પર ધમકાવી નાખ્યા, પ્રતિક્ષા પટેલ આપ્યું નામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!