GSTV
Home » News » એક તરફ વાયુ ચક્રવાતની ગુજરાતમાં અસર અને બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે ઝુંપડપટ્ટીના લોકો રખડી પડ્યા

એક તરફ વાયુ ચક્રવાતની ગુજરાતમાં અસર અને બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે ઝુંપડપટ્ટીના લોકો રખડી પડ્યા

કેશોદ સરકારી તંત્રની બેદરકારી સામે આવી છે. કેશોદના ચાંદીગઢ પાટિયા નજીક 100થી વધારે ઝુંપડપટ્ટી વિસ્તારના લોકો રખડી પડયા હતા. લોકોને સલામત જગ્યાએ ખસેડવા તસ્દી ન લેતાં લાકો રજડી પડયા હતા. ઝુંપડપટ્ટીમાં રહેનારા નાના મોટા સોએ કહ્યું કે અમે ભુખ્યા છીએ. અને અમારી ઝુંપડપટ્ટીની તાલપત્રી પણ વાવાઝોડામાં ઉડી ગઇ છે.રાજકીય લોકો મત સમય આંટાફેરા કરે છે. પરંતુ ચાલુ વરસાદ અને વાવાઝોડા સમયે કોઇ દેખાતું નથી. તેવું ઝુપડપટ્ટીવાસીઓએ કહ્યું હતુ. આ સમગ્ર ઘટના બાદ સરકારી તંત્ર જાગશે ખરૂ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!