GSTV

ગુજરાતમાં સક્રિય થયું સાયક્લોન, આ વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Last Updated on July 8, 2019 by Bansari

ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં એક સાયક્લોન સિસ્ટમ સક્રિય થયુ છે.અને તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગ માની રહ્યુ છે.હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં સંઘ પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

દીવ,દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ અને સામાન્ય વરસાદની પણ આગાહી કરાઈ છે.

Read Also

Related posts

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, પૂર્વ શિક્ષણમંત્રીના પુત્રને સેનેટ સભ્ય બનાવવા ભલામણ કરાતા મામલો વકર્યો

Dhruv Brahmbhatt

મહત્વનો આદેશ / ડાકોર નગરપાલિકા આવી વિવાદમાં, ચાર સભ્યોને પ્રાદેશિક કમિશનરે કર્યા સસ્પેન્ડ

Dhruv Brahmbhatt

ભારે કરી! / કરોડોની ઉચાપત કરી પોસ્ટઓફીસનો ભેજાબાજ કર્મચારી રફુચક્કર, સોફ્ટવેરમાં દેખાડ્યાં બોગસ ટ્રાન્ઝેક્શન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!