GSTV

સાયબર અટેક: ઈન્ટરનેટ યુઝ કરતી વખતે આ નાની નાની બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો જીંદગીભર પસ્તાવાનો વારો આવશે

Last Updated on July 22, 2021 by Pravin Makwana

હાલ ઓનલાઈન ફ્રોડના કિસ્સા ખૂબ વધી રહ્યા છે. આવા સમયે સતર્ક રહેવાની ખાસ જરૂર છે. હૈકર્સની પાસે કેટલીય એવી ટ્રિક છે, જે આપની પર્સનલ વસ્તુઓ પ અટેક કરી શકે છે. એટલા માટે આપનો ફોન અને લેપટોપ યુઝર કરતી વખતે અમુક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. આજે અમે આપને અમુક એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે. જે આપને ઓનલાઈન છેતરપીંડી અને હૈકર્સથી બચાવીશું. આવો જાણીએ તેના વિશે…

ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ ન કરો


ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગથી બચવુ જોઈએ
જો આપ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છો, તો ઓનલાઈન પેમેન્ટ અથવા ઓનલાઈન બેંકીંગના કામ કરશો નહીં.

URL પર ધ્યાન આપો

કોઈ પણ વેબસાઈટને ઓપન કરતી વખતે સાવધાની રાખો. ખાસ કરીને તેના યુઆરએલ પર ખાસ ધ્યાન આપો.
જો યુઆરએલ httpsથી શરૂ નથી થતું તો સમજી જાવ કે, આ વેબસાઈટ સુરક્ષિત નથી.
આ પ્રકારની વેબસાઈટ પર જવાથી આપની પર્સનલ જાણકારી ચોરાઈ જવાનો ખતરો રહે છે.

દરેક અકાઉન્ટનો અલગ અલગ પાસવર્ડ

  • મોટા ભાગના લોકો સોશિયલ મીડિયાના કેટલાય પ્લેટફોર્મ પર એક જેવા જ પાસવર્ડ રાખતા હોય છે. જેમ કે ફેસબુક, ઈંસ્ટાગ્રામ, ટ્વીટર પર એક જ પાસવર્ડ રાખતા હોય છે.
  • આટલા બધા અકાઉન્ટના પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ હોય છે, તેથી લોગિન કરવા માટે એક જ પાસવર્ડ રાખતા હોય છે. પણ આવું કરવું યોગ્ય નથી.
  • જો હૈકર્સે કોઈ પણ રીતે આપનો પાસવર્ડ જાણી લીધો તો, એક સાથે આપને દરેક જગ્યાએ મુશ્કેલીઓ આવી શકે છે. તેથી અલગ અલગ અકાઉન્ટ્સના અલગ અલગ પાસવર્ડ રાખો.

READ ALSO

Related posts

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ / રંગબેરંગી પતંગિયાઓનો મેળો જોવો હોય તો પહોંચી જાઓ આ જગ્યાએ, દિલ ખુશ થઇ જશે

Dhruv Brahmbhatt

હાર્ટ અટેકની વધુ સમસ્યા ન્હાતી સમયે જ શા માટે આવે છે ? તમે પણ ના કરો આ ભૂલો

Damini Patel

મોબ લિંચિંગ પર સખ્તીની તૈયારીઓ, સંસદમાં કેન્દ્રે જણાવ્યું હાલના કાયદાનો રિવ્યૂ યથાવત! મૉબ લિન્ચિંગને રોકવા મામલે સરકાર ગંભીર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!