GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સાયબર એટેક: વિશ્વના દિગ્ગજોના એકાઉન્ટ થયા હેક, કરોડો રૂપિયા વસૂલાયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ગઈ કાલ રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક થયો હતો. આમાં અનેક અમેરિકન હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ્સ હેક થયાં હતા. આમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, વિશ્વના સૌથી ધનિક અને ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટનો સમાવેશ થાય છે. એકાઉન્ટ હૅક કર્યા બાદ બધા એકાઉન્ટ્સથી ટ્વિટ કરીને બિટકોઇનના રૂપમાં પૈસાની માંગ કરવામાં આવી હતી.

બિલ ગેટ્સના ટ્વિટર એકાઉન્ટ પરથી ત્રીસ મિનિટમાં ડબલ રકમનો મેસેજ

બિલ ગેટ્સના ટ્વિટર એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે દરેક મને કહે છે કે સમાજને પાછો આપવાનો સમય આવી ગયો છે, તેથી હું એમ કહેવા માંગુ છું કે આગામી ત્રીસ મિનિટમાં મને જે રકમ ચૂકવવામાં આવશે તે હું ડબલ ચૂકવીશ. તમે 1000 ડોલરનો બિટકોઇન મોકલો, હું 2000 ડોલર પાછા મોકલીશ. જો કે, હવે આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, જે રીતે રૂપિયા કે ડૉલર છે, તેવી જ રીતે બિટકોઇન હોય છે, તે એક ડિજિટલ કરન્સી છે, જેને ડિજિટલ બેંકમાં જ રાખી શકાય છે. હાલમાં તેને કેટલાક દેશોમાં લાગુ કરવામાં આવી છે અને દરેક સ્થળે એક બિટકોઇનની કિંમત ઘણી વધુ છે. રોકાણ માટે લોકોને તે ઘણી આકર્ષે છે. હાલના સમયમાં તે દુનિયાની સૌથી મોંઘી કરન્સી છે.

હૅકર્સ લગભગ 300 લોકો પાસેથી 1 લાખ 10 હજાર બિટકૉઇન ખંખેરવામાં સફળ રહ્યા

 સાઇબર સિક્યુરિટી હેન્ડલ કરનારી અલ્પેરોવિચનું કહેવું છે કે સામાન્ય લોકોને કેટલેક અંશે નુકસાન પહોંચ્યું છે. આ હૅકની વચ્ચે હૅકર્સ લગભગ 300 લોકો પાસેથી 1 લાખ 10 હજાર બિટકૉઇન ખંખેરવામાં સફળ રહ્યા છે. આઇફોન બનાવનારી કંપની એપલ પણ આ સાઇબર અટેકનો શિકાર બની છે. અમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યા છે. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વારેન બફે સામેલ છે. આ ઉપરાંત અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં ઉમેદવાર જો બિડનનું પણ ટ્વિટર હેન્ડલ હૅક કરી લેવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં આ ભારતીય ક્રિકેટરે લીધા સાત ફેરા, આ છોકરી સાથે કરી જિંદગીની નવી શરૂઆત

Ankita Trada

પૂર્વ CAGએ કર્યો ખુલાસો, પાકિસ્તાન સાથેના તણાવને લઈ વેબસાઈટ પર ઓડિટ અપલોડ કર્યા નહોતા

Pravin Makwana

જો તમારે 2.5 લાખ રૂપિયા સુધીની સબસિડીનો લાભ જોઈએ તો આ રીતે સરકારી આવાસ યોજનાનું ઓનલાઇન ભરો ફોર્મ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!