GSTV

કોમનવેલ્થગેમ્સ : હીના સીધ્ધુએ શુટિંગમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

Last Updated on August 7, 2019 by Alap Ramani

કોમનવેલ્થ ગેમ્સ 2018માં છઠ્ઠા દિવસે ભારતના ગોલ્ડમેડલની સંખ્યા 11 થઇ છે. 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં હીના સિદ્ધુએ ભારતને ગોલ્ડ અપાવ્યો છે. તેની સાથે જ ભારતના ગોલ્ડ મેડલની કુલ સંખ્યા 11 થઈ ગઈ છે.

હિનાએ ફાઇનલમાં રેકોર્ડ 38 અંક નોંધાવ્યા. આ પહેલા હિનાએ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

IPLમાં તમારી પણ ટીમ બનાવી રમો ક્રિકેટ અને જીતો રોજ 35000 સુધીના રોકડ ઇનામો

Related posts

વિવાદ / IPLમાં અમદાવાદની ટીમની ખરીદ પ્રક્રિયાની તપાસ કરશે BCCI, AGM માં લેવાયો મોટો નિર્ણય

Zainul Ansari

મોટા સમાચાર/ ન્યૂઝીલેન્ડના એજાજ પટેલે રચ્યો ઈતિહાસ, એક જ ઈંનિગમાં 10 વિકેટ લઈને રેકોર્ડ બનાવી નાખ્યો

Pravin Makwana

વિરાટ કોહલીના વળતા પાણી/ ભારતીય ટીમના આ સ્ટાર ખેલાડીના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સૌથી વધારે વખત આઉટ થનાર ટેસ્ટ કેપ્ટન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!