ઈંગ્લેન્ડના બર્મિઘમમાં કોમનવેલ્થ 2022 ગેમ રમાઈ રહી છે જેના આઠમાં દિવસે સુરક્ષામાં મોટી ચૂકની ઘટના પ્રકાશમાં આવી છે. બર્મિઘમ સ્ટેડિયમમાં સુરક્ષા અધિકારીઓ સિક્યુરિટી એલર્ટ જારી કરી છે. એટલું જ નહીં મેચ રોકીને સ્ટેડિયમ ખાલી કરાવવામા આવ્યું છે અને દર્શકોને બહાર મોકલવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ફેડરેશન યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું છે.

ભારતે કોમનવેલ્થમાં અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર, 7 બ્રોન્ઝ કુલ 22 મેડલ જીત્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સૌથી ટોપ છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 51 ગોલ્ડ, 42 સિલ્વર અને 39 બ્રોન્ઝ સહિત કુલ 132 મેડલ જીત્યા છે.
Read Also
- લમ્પી વાયરસનો કહેર/ ગૌમાતાના ટપોટપ મોતથી દુખી આ ધારાસભ્ય ભગવાનના શરણે, રાખી 55 કિમી પગપાળા યાત્રાની બાધા
- જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ
- ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…
- કેન્દ્ર સરકાર તેલંગણા સાથે ભેદભાવ કરતી હોવાનો કેસીઆરનો આરોપ
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે