Last Updated on September 28, 2020 by Arohi
ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર એવા ફની વીડિયો (Video) વાયરલ (Viral) થઈ જાય છે જેને જોઈને કોઈનું પણ મન પ્રસન્ન થઈ જાય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીનું બાળક ટબમાં પાણી જોઈને એટલું ખુશ થઈ જાય છે કે તેમાં કુદી પડે છે. હકીકતે @HopkinsBRFC નામના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કરાવમાં આવ્યો છે. તેમાં કેપ્શનમાં લખ્યું છે, ‘બાથ ટાઈમ’
પાણી ભરેલા ટબ પર નજર પડી અને કુદી પડ્યો બાળ હાથી
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક હાથીના બાળકને પાઈપથી નવડાવવામાં આવી રહ્યો છે. ત્યારે તે બાળ હાથીની નજર સામે પડેલા ટબ પર પડે છે. તે ટબમાં પાણી ભરેલું છે. પાણી ભરેલા ટબને જોતાની સાથે જે ટબમાં કુદી પડે છે.
Bath time ?❤️ pic.twitter.com/rRXrFVSGK7
— ⚽ Simon BRFC Hopkins ⚽ (@HopkinsBRFC) September 26, 2020
પાણી સાથે મસ્તી કરવાના મુડમાં બાળ હાથી ટબમાં આળોટવા લાગે છે. ધબાક દઈને ટબમાં પડે છે અને ટબનું બધુ જ પાણી બહાર આવી જાય છે. ટબમાં નહાવા પડવા માટે તે ખૂબ ખુશ થઈ જાય છે અને પોતાનો બાથ ટાઈમ એન્જોય કરે છે. ટબમાં નહાવા માટે પડેલો આ બાળ હાથી ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે.
કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો છે. હાલ લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે.
Read Also
- હેલ્થ/ અજમાની ચા પીવાના આ 8 ફાયદા તમે નહીં જાણતા હોય, આ 2 રીતે બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ચા
- મોટી દુર્ઘટના: રેલીંગ તોડીને પિકઅપ વાન ગંગામાં નદીમાં સમાઈ ગઈ, જોત જોતામાં 11 લોકો ડૂબી ગયા
- ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ
- Long Covid/ કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ સંકેતોની અવગણના ન કરો, 2-3 મહિના સુધી રહેશે લક્ષણ
- મહામારી/ કોરોના વાયરસના લક્ષણોના કારણે 25 ટકા ફેફસા થઇ રહ્યા છે ડેમેજ, આ બાબતો તમારા માટે જાણવી છે ખૂબ જ જરૂરી
