GSTV
Trending Videos Viral Videos

રેમ્પ પર બિલાડીના કેટવોકમાં મોડલને પણ કરી દીધી ફેલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફેન

જ્યારે મોડલ્સ ફેશન શોના રેમ્પ પર કેટવોક કરે છે, ત્યારે દરેકની નજર તેમના પર અટકી જાય છે. કેટવોકની ઓળખથી જ મોડલથી કરાતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય બિલાડીને કેટવોક કરતી જોઈ છે? હા, આ વાત થોડી અલગ છે કારણ કે મોડલ માટે કેટવોક કરવું સામાન્ય વાત છે, પરંતુ કોઈ બિલાડીનું મોડલની જેમ ચાલવું એ સાવ અલગ વાત છે. પરંતુ વાસ્તવમાં એક બિલાડીનો આવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક બિલાડી ટેબલ પર કેટવોક કરતી નજરે આવી રહી છે. બિલાડી દેખવામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને તેની ચાલવાની સ્ટાઈલ કોઈપણ ટોપ મોડલથી ઓછી નથી. વિડીયોમાં તમે જોઈ શકો છો કે બિલાડીની પાછળ એક મોટી સ્ક્રીન પણ લાગેલી છે જેના પર એક મોડલ પણ કેટવોક કરતી જોવા મળે છે. પરંતુ સુંદર બિલાડીની સામે તેણીનું ચાલવું પણ ફિકું લાગી રહ્યું છે. આ વીડિયોને ઘણા લોકોએ શેર પણ કર્યો છે.

આ વીડિયોને Instagram પર catsdad2020 પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકોએ જોયો છે. આ વીડિયોને અનેક લાખ લોકોએ લાઈક પણ કર્યો છે. ઘણા લોકો વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. જો તમે પણ આ વિડિયો જોવા માંગો છો, તો તમે નીચે આપેલ ઈન્સ્ટાગ્રામ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો. વીડિયોમાં ક્યૂટ બિલાડીને જોઈને તમે તેની સ્ટાઈલ ઉપર ફિદા થઈ જશો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આ નિયમ સાથે પ્રગટાવો દીવો, તમારી તમામ મનોકામના થશે પૂર્ણ

Hemal Vegda

રોહિત શર્માની કેપ્ટનશીપ ભયમાં/ ટી20ની કપ્તાનીમાંથી હટાવી શકાય છે રોહિત શર્મા, આ દિગ્ગજે કર્યો મોટો દાવો

HARSHAD PATEL

ગેરંટી વિના લોન આપી રહી છે સરકાર, સમયપર ચુકવણી કરવાથી આગળ 5 ગણી વધુ રકમનો મળશે લાભ

HARSHAD PATEL
GSTV