GSTV
Junagadh ગુજરાત

કટ ટુ સાઈઝ/ ગુજરાતમાં જંગલ અને સિંહોની રક્ષા માટે SRP ખડકાઈ, સરકાર નહીં ઝૂકે

રાજ્યભરના વનકર્મચારીઓ પડતર માગ સાથે હડતાળ પર ઉતર્યા છે ત્યારે હવે જંગલ અને સિંહના રક્ષણ માટે ઈતિહાસમાં પ્રથમ વખત SRP જવાનોને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ગ્રેડ પે સહિતના મુદ્દાને લઈ વનવિભાગના ગાર્ડ અને ફોરેસ્ટરો છેલ્લા 6 દિવસથી હડતાળ પર ઉતરી ગયા છે.

જેથી જંગલના પેટ્રોલિંગ અને સિંહના રક્ષણની જવાબદારી ખોરંભાઈ છે. જેથી પ્રથમ વખત ગોંડલ અને રાજકોટની બે SRPની ટુકડીઓને જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, ભાવનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. તો હજુ પણ જરૂર પડશે તો SRP જવાનોની માગ કરવામાં આવશે. તો આ SRPનો પગાર વનવિભાગ ચૂકવશે.

Related posts

Gujarat Election / અમદાવાદના આ નેતાને લોકો કહી રહ્યા છે જુનિયર અમિત શાહ, જાણો શા માટે

Nakulsinh Gohil

સુરત / કેજરીવાલે કહ્યું રાજ્યમાં જો ‘આપ’ની સરકાર બની તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરીશું

Akib Chhipa

સુરત / મહુવાના ભાજપ ઉમેદવાર મોહન ડોઢિયાના નામે ખોટો વિડીયો થયો વાયરલ, જિલ્લા પોલીસવડાને કરાઈ ફરિયાદ

Nakulsinh Gohil
GSTV