GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

સુરેન્દ્રનગરમાં યુવકનું કસ્ટોડિયલ ડેથ, પરિવારનો મૃતદેહ લેવાનો ઈન્કાર

સુરેન્દ્રનગરમાં એક યુવકનું કસ્ટોડિયલ ડેથ થતાં બ્રહ્મસમાજમાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગરના બી-ડિવિઝનની પોલીસ યુવકને ખાનગી વાહનમાં ઉઠાવી લાવી હતી. જેનું કસ્ટોડિયલ ડેથ થતાં યુવકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જેને પગલે સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજના અગેવાનો ભેગા થયા હતા. અને જ્યુડિશયલ તપાસની માગ કરી હતી.

યુવાનનું પોસ્ટમોર્ટમ રાજકોટમાં થયું છે. જ્યાં સુધી જવાબદાર પોલીસ એફઆઇઆર નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કર્યો હતો. ત્યારે કલાકો બાદ પોલીસે એફઆઈઆર નોંધવા ખાતરી આપી હતી.

READ ALSO

Related posts

Corona પોઝિટિવ નવજાતની કરવામાં આવી આંતરડાની સર્જરી, જન્મની સાથે જ હતી આ તકલીફો

Arohi

Online ગેમ રમતા પરિણીતાને યુવક સાથે મિત્રતા કરવી પડી ભારે, પ્રેમીએ કરી સાવ આવી હલકટાઈ

Arohi

દિલ્હીમાં કોરોનાથી 392 નહીં 1036 મોત, અજય માકને આંકડાઓ પર કેજરીવાલ સરકારને ઘેરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!