અમદાવાદમાં કરફ્યુના પ્રથમ દિવસે પેસેન્જર્સ રઝડી પડયા. એરપોર્ટ પર બસ વ્યવસ્થાના ઠાગાઠૈયા જોવા મળ્યા છે. BRTS બસમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન પાર્ક કરેલી જોવા મળી છે. તો આવી વિકટ પરિસ્થિતીનો લાભ ટેક્સી ડ્રાઇવર લઇને પેસેન્જર્સ પાસેથી બમણું ભાડું વસૂલી રહ્યા છે. આવી સ્થિતીમાં એરપોર્ટ પર ટેક્સી ન મળતા પેસેન્જર્સ ત્રસ્ત બન્યા છે. જેના કારણે કેટલાક પેસેન્જર્સ પગપાળા જ રવાના થવા પણ મજબૂર બન્યા છે.
READ ALSO

- ઝડપી લો તક/ 10 પાસ માટે સરકારી નોકરીનો મોકો, 15 વર્ષના લોકો પણ અહીં કરી શકે છે અરજી
- ચીન અને પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે TATA ગ્રૂપ, આવો છે તેમનો પ્લાન
- દ્વારકા/ શિવરાજપુર બીચના પ્રથમ ફેઝના વિકાસની કામગીરીનું સીએમ રૂપાણીના હસ્તે ખાતમૂહુર્ત કરાયું
- પીએમ મોદીની ચેલેન્જ/ કૃષિ કાયદાથી થનારા નુક્સાનને મને સમજાવે હું કાયદાઓ પરત ખેંચી લઈશ, કાયદો ન જાણતા કરે છે ટીકાઓ
- રિલાયન્સ જીયોની વધુ એક ધમાકેદાર ઑફર : મળશે આ ખાસ સુવિધાઓ, ગ્રાહકોને થશે મોટો લાભ