GSTV

ખેડૂતો માટે ખુશખબર: ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં ધરખમ વધારો, એક મણનો ભાવ 3000 રૂપિયા

Last Updated on September 4, 2021 by Pravin Makwana

એશિયાના નંબર વન ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં છેલ્લા ઘણા દિવસોમા ઉછાળો આવ્યો છે. ચોમાસામાં વરસાદની ઘટ અને બજારમાં જીરાની ઓછી આવકથી તેજીનો પવન ફૂંકાયો છે.

એક સપ્તાહમાં જીરાની વિવિધ ક્વોલિટીના ભાવમાં રૂપિયા 200થી 500 સુધીનો ભાવ વધારો નોંધાયો છે. જીરાનો પહેલાનો 20 કિલોનો ભાવ 2 હજાર 300 થી 2 હજાર 500 આસપાસ હતો.હાલમાં તેજીનો પવન ફૂંકાતા ભાવ વધીને 2 હજાર 800 થી 3000 પહોંચતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.

આ ભાવ વધારાનું કારણ APMC માં જીરાની આવક ઓછી અને માંગ વધારે હોવાથી છે. ઊંઝા APMC માં હાલમાં રોજની આઠ હજારથી 12 હજાર બોરી સુધીની જીરાની આવક થતી રહી છે.

READ ALSO

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!