GSTV
Home » News » સલમાનખાનની બહેન અર્પિતાની એનિવર્સરી પર પહોંચ્યા સ્ટાર્સ, જશ્નનો માહોલ

સલમાનખાનની બહેન અર્પિતાની એનિવર્સરી પર પહોંચ્યા સ્ટાર્સ, જશ્નનો માહોલ

બોલિવુડનાં ઘણા સ્ટાર્સ અર્પિતા ખાનની હાઉસ પાર્ટીમાં પહોંચ્યા હતા

ગત રાત્રે સલમાન ખાનની બહેન અર્પિતાના ઘરે ધમાકેદાર પાર્ટીનું આયોજન થયું હતું. જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા.

આ ઉજવણીમાં સોનાક્ષી સિન્હા પણ હતી હાજર

આ પ્રસંગ હતો અર્પિતા અને આયુષ શર્માની મેરેજ એનિવર્સરીનો હતો.

બંને 18 નવેમ્બર 2014 નાં રોજ લગ્નગ્રંથી સાથે જોડાયા હતા.

આ પાર્ટીમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન, અમૃતા અરોરા જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. સાથે સાથે પાર્ટીની રોનક પણ વધારી હતી.

આ પાર્ટીમાં રિતેશ દેશમુખ પણ આ પાર્ટીના મહેમાન હતા.મલાઇકાના માતા-પિતાને પણ આ પાર્ટીમાં આમંત્રણ અપાયું હતું. સલમાન પણ હાજર હતો, તે કેવી રીતે બની શકે કે અર્પિતાની પાર્ટી હોય અને ત્યાં સલમાનના હોય.

READ ALSO

Related posts

હિંદુવાદી નેતા અમિત જાનીની જાહેરાત : શરઝીલ ઈમામનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ

Mayur

બૅકલેસ સાટિન ગાઉનમાં પ્રિંયકાનો સામે આવ્યો સ્ટનિંગ લૂક, રેડ કાર્પેટ પર ફ્લોન્ટ કર્યુ કિલર ફિગર

Mansi Patel

ક્રિકેટર ડેવિડ વોર્નરે જરૂર છે એક બેટની, વિરાટ કોહલીએ જવાબ આપી કહ્યું….

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!