GSTV
Gujarat Government Advertisement

શહેરનાં સીટીએમ પાસે બેન્કનાં ATMમાં આગ લાગતા બળીને ખાખ, ફાયર વિભાગે આગને લીધી કાબૂમાં

Last Updated on July 6, 2020 by pratik shah

અમદાવાદ શહેરમાં સીટીએમ પાસે બેન્કનાં ATMમાં આગ લાગતા એટીએમ બળીને ખાખ થઇ ગયું હતું. શહેરનાં એક્સપ્રેસ હાઇવે સામે કર્ણાવતી બંગ્લોઝના ગેટ પાસે ઇન્ડિયન બેંકનાATMમાં સવારે ઓચિંતી આગ લાગી. મામલાની જાણ થતાં ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી તેમજ એટીએમની બાજુમાં આવેલી બેંકની શાખાને નુકસાન થતાં અટકાવ્યું.

એટીએમની બાજુમાં આવેલી બેંકની શાખાને નુકસાન થતાં અટકાવ્યું

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આર્થિક અસમાનતા: ગરીબ અને તવંગર વચ્ચે ખાઈ વધશે, કોરોનાકાળમાં જ્યાં અમુકને ખાવાના પણ ફાંફા છે, ત્યાં અમુક ભારતીયોની સંપત્તિમાં થયો વધારો

Pravin Makwana

કોરોના વાયરસ/ 75 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ, પોઝિટિવિટી રેટ ઘટીને 3.45 ટકાએ આવી ગયો

Damini Patel

પાસવાન ગયા પાવર પણ ગયો: ચિરાગ-પશુપતિ આમને સામને, બન્નેએ એકબીજાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!