વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ(IPL) 2023નો આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગાઝ થશે ત્યારે આ સ્થિતિ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ મેચ પહેલા જ ઝટકો લાગ્યો છે. ચેન્નઈ ટીમનો ખેલાડી મુકેશ ચૌધરી ઈજાના કારણે આઈપીએલની સમગ્ર ટૂર્નામોન્ટમાંથી બહાર થઈ ગયો છે.

મુકેશે ગત વર્ષે જ 2022માં આઈપીએલમાં IPLમાં ડેબ્યૂ કર્યું હતું ડેબ્યુંમાં જ શાનદાર બોલિંગ કરી હતી. મુકેશે કુલ 13 મેચ રમી હતી જેમાં 16 વિકેટ ઝડપી હતી. સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 46 રનમાં 4 વિકેટ ઝડપી રહ્યું હતું. પરંતુ 2023ની સિઝનમાં ઈજાના પગલે રમી શકશે નહીં.
IPL 2023: Chennai Super Kings announce Akash Singh as replacement for injured pacer Mukesh Choudhary
— ANI Digital (@ani_digital) March 30, 2023
Read @ANI Story | https://t.co/jKMoaLFA84#MukeshChoudhary #CSK #ChennaiSuperKings #IPL2023OpeningCeremony pic.twitter.com/h3EKfmqniT
ઉલ્લેખનીય છે કે, 31મી માર્ચે આઈપીએલની ઓપનિંગ સેરેમની વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિમમાં યોજાવાની છે જેમાં બોલિવૂડ એકટ્રેસ-અભિનેતાઓ પર્ફોર્મન્સ કરશે પરિણામે લોકોની આવતીકાલે ક્રકિટ રસિયાઓને અને અમદાવાદીઓની ડબલ મજા માણવા મળશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે તમન્ના ભાટિયા અને કેટરીના કૈફ સહિતના એક્ટરો પર્ફોર્મન્સ કરશે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો