GSTV

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાના બહાને કરી આટલા લાખની છેતરપિંડી, પાંચ આરોપી સામે કેસ દાખલ

cryptocurrency

Last Updated on June 14, 2020 by Arohi

ક્રિપ્ટોકરન્સી સ્કીમમાં રોકાણ કરવાને બહાને ૨૬ લાખ રૃપિયાની છેતરપિંડી કરનારા પાંચ આરોપી સામે પાલઘર પોલીસે કેસ દાખલ કર્યો છે. જો કે હજી સુધી કોઇની ધરપકડ કરાયી નથી. આરોપીઓએ ક્રિપ્ટોકરન્સી સ્કીમમાં રોકાણ કરવાથી લોકોને ઉચ્ચ વળતર આપવાના સ્વપ્ન દાખવ્યા હતા.

૨૦૧૭થી ૨૦૨૦ દરમિયાન ૨૬ લાખ ૩૨ હજાર રૃપિયાનું રોકાણ

ક્રિપ્ટોકરન્સી

આથી લોકોએ વર્ષ ૨૦૧૭થી ૨૦૨૦ દરમિયાન ૨૬ લાખ ૩૨ હજાર રૃપિયાનું રોકાણ કર્યું હતું. પણ ત્યારબાદ આરોપીઓએ તેમને પૈસા પાછા આપ્યા નહોતા. છેવટે આ મામલે બોઇસર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Read Also

Related posts

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Pritesh Mehta

Akshat Remedies : પીળા ચોખાના આ સરળ ઉપાયો દૂર કરશે પૈસાને લગતી તમામ સમસ્યાઓ, જાણશો તો જરુર કરશો

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / ડેન્ગ્યુના તાવથી ના થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી જાણો રિકવર થવાના સરળ ઉપાય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!