GSTV
Home » News » ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું સફળ પરીક્ષણ, અમેરિકાની આ ઘાતક મિસાઈલની છે સમકક્ષ

ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું સફળ પરીક્ષણ, અમેરિકાની આ ઘાતક મિસાઈલની છે સમકક્ષ

nirbhay missile

ઓડિસાના દરિયા કિનારે સ્વદેશી ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યુ. નિર્ભય અમેરિકાની ટોમહાક મિસાઈલની સમક્ષ છે. નિર્ભય એક હજાર કિલોમીટના વિસ્તારમાં અચૂક નિશાન સાધીને ટાર્ગેટને ડિસ્ટ્રોઈટ કરે છે. ડીઆરડીઓના વિજ્ઞાનિકોએ નિર્ભયનું સફળ પરીક્ષ કરતા ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. નિર્ભયને ભારતમાં ડિઝાઈન અને તૈયાર કરવામાં આવી છે. જેને ડીઆરડીઓ દ્વારા નિર્માણ કરવામાં આવી છે. નિર્ભય જમીનથી જમીન અને આકાશમાં પણ વાર કરવામાં સક્ષમ છે. આ મિસાઈલનું પહેલીવાર પરીક્ષણ 12મી માર્ચ 2013માં કરવામાં આવ્યું હતું. જે બાદ નિર્ભય મિસાઈસનું પરીક્ષણ પાંચ વાર કરવામાં આવ્યું.

READ ALSO

Related posts

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah

અક્ષય કુમાર પાસે પીએમ મોદીએ કર્યા અનેક સ્ફોટક ખુલાસાઓ, નહીં વાંચો તો ચૂકશો તક

Riyaz Parmar