GSTV

સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે શરૂ થશે ક્રુઝ બોટ, પ્રવાસીઓને આવી મળશે સુવિધા

સ્ટેચ્યું ઓફ યુનિટી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે બોટનું લોકાર્પણ કરે તેવી સંભાવનાઓ છે. હવે સ્ટેચ્યું ઓફ યુનિટી પાસે પણ ક્રુઝ બોટ ફરશે. આ ક્રુઝ બોટમાં એક સાથે 40 થી 50 જેટલા પ્રવાસીઓ બેસી શકશે. આ બોટ સ્ટેચ્યું ઓફ યુનિટીની આજુબાજુ જળમાર્ગે પણ પ્રવાસીઓ જોઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેની ટિકિટ પણ 250 થી 300 રૂપિયા રાખવામાં આવી છે.

ક્રુઝ બોટમાં પ્રવાસીઓ માટે આવી હશે સુવિધા

  • આ ક્રુઝ બોટ માં એક સાથે 40 થી 50 પ્રવાસીઓ બેસી શકે એવી વ્યવસ્થા
  • ક્રુઝ બોટ 6 કિમી ફેરવવામાં આવશે
  • જે ગરુડેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નો પ્રવાસીઓ માટે 4 કલાકનો ફેરો રહશે
  • ક્રુઝ બોટમાં સ્ટેજ પર આદિવાસી ડાન્સ, સાથે ગીત સંગીત પણ રહશે
  • ક્રુઝ બોટનું ભાડું 250 થી 300 રૂપિયા રાખવામાં આવશે
  • ક્રુઝ બોટમાં જમવાનું અને નાસ્તાની સુવિધા પણ રહશે

ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 10 કીમીના અંતરમાં ચલાવવામાં આવશે. રાત્રી દરમિયાન સ્ટેટ પર આદિવાસી ડાન્સ, ગીત સંગીત પણ હશે. જેથી બોટમાં બેસેલા પ્રવાસીઓને આનંદ મળી રહશે. સ્ટેચ્યું ઓફ યુનિટી દેશ અને દુનિયામાં પ્રચલિત થયું છે. જેને જોવા 1 વર્ષમાં 40 લાખ કરતા પણ વધુ પ્રવાસીઓ આવી ચુક્યા છે. જેથી સરકાર પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

રાજકોટ/ જે.જે. કુડલિયા કોલેજે વિદ્યાર્થીઓને ફરજીયાત ઇન્ટર્નલ પરિક્ષા માટે બોલાવાયા, ગાઈડલાઈનનો કર્યો ભંગ

pratik shah

કોટક બેન્ક ખરીદી રહી છે ઇન્ડસઇંડ બેંક, આખરે વિવાદ વધતાં બેન્કે કરી આ સ્પષ્ટતા

Ankita Trada

બૉડીકૉન ડ્રેસમાં સુહાના ખાનનો સેક્સી અવતાર જોતા રહી જશો, વાયરલ થઇ રહી છે શાહરૂખની લાડલીની આ Hot તસવીરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!